Uncategorizedsanskrit quizOctober 6, 2025Com 0 8 Sansrit Quiz 1 / 30 લંકામાં આગ લગાડ્યા પછી હનુમાન્ ________ જાય છે. સમુદ્ર કિનારે સીતાને મળવા રાવણને મળવા 2 / 30 રાવણપુત્ર ________નો વધ હનુમાન્ કરે છે. અક્ષયકુમાર અક્ષકુમાર અક્ષિતકુમાર 3 / 30 હનુમાનને સીતા મળ્યા તેના માટે સીતાની ________ સાબિતી માટે લાવ્યા. ચુંદડી ગળાનો હાર ચૂડામણિ 4 / 30 સીતા મળ્યા અંગેની ભાળ હનુમાને સૌ પ્રથમ ________ને કરી. વાનરમિત્રો સુગ્રીવ રામ 5 / 30 ________ને જોઈને સીતા તેને રાવણની માયા માને છે. હનુમાન્ અક્ષકુમાર વિભીષણ 6 / 30 હનુમાન્ પોતાના પરિચય રામના ________ તરીકે આપે છે. પુત્ર ભાઈ દૂત 7 / 30 સીતાને ________હનુમાન્ સંભળાવે છે. રામકથા કવિતા વેદના 8 / 30 હનુમાન્ ને ________ બંદી બનાવીને રાવણસભામાં લઈ જાય છે. જલનાદ મેઘનાદ અક્ષકુમાર 9 / 30 સીતાજીનું મનોબળ વધારવા માટે હનુમાનજી રામની ________બતાવે છે. વીંટી દોરી કૃતિ 10 / 30 હનુમાન્ અશોકવનિકામાં ________નું દર્શન કરે છે. સીતા રાધિકા રાવણ 11 / 30 . હું તારા પિતાને આખી પૃથ્વી જીતીને આપીશ આવું સીતાને ________ કહે છે. રામ લક્ષ્મણ રાવણ 12 / 30 હનુમાન્ રામચન્દ્રજીનું કામ કરવા ________માં જાય છે. લંકા વનમાં કિષ્કિન્ધા 13 / 30 રાવણને મળવાના ઉપાય તરીકે હનુમાન્ ________નો નાશ કરે છે. અશોકવાનિકા અશોકવૃક્ષિકા નન્દનવન 14 / 30 ________ સીતાને શોધવા માટે અશોકવનિકામાં થાય છે. હનુમાન્ લક્ષ્મણ જામ્બવન 15 / 30 હનુમાન્ ને સીતાનું દર્શન ________અશોકવનિકામાં થાય છે. અશોકવાનિકા અશોકવૃક્ષિકા નન્દનવન 16 / 30 રાવણ સીતાને સમજાવવા અને પ્રલોભન માટે ________ જાય છે. અશોકવાનિકા અશોકવૃક્ષિકા નન્દનવન 17 / 30 રાવણે સીતાને પોતાને અનુકૂળ થવા માટે ________ની સમયની અવધિ આપી એક મહિના બે મહિના ત્રણ મહિના 18 / 30 રાવણે સીતાને ________માં રાખી હતી. અશોકવાનિકા અશોકવૃક્ષિકા નન્દનવન 19 / 30 રાવણના મન્ત્રીનું નામ ________ હતું. પ્રહસ્ત પ્રદત્ત પ્રકૃષ્ટ 20 / 30 સુન્દરકાણ્ડની ________ આવૃત્તિ ગૌરીપ્રસાદ ઝાલા એ તૈયાર કરી હતી. પ્રથમ દ્વિતીય સમીક્ષિત 21 / 30 વાલ્મીકિ અશોકવનિકાની તુલના ________ સાથે કરે છે. નન્દનવન અશોક-વૃક્ષ સુવર્ણ-વૃક્ષ 22 / 30 સુન્દરકાણ્ડના સર્ગ 31 માં હનુમાન્ ________ શહેરનું વર્ણન કરે છે. લંકા કિષ્કિન્ધા અયોધ્યા 23 / 30 લંકામાં સુન્દરતાના પ્રતીક તરીકે ________ મનાય છે. નન્દનવન અશોક-વૃક્ષ સુવર્ણ-વૃક્ષ 24 / 30 સુન્દરકાણ્ડના નાયક ________હનુમાન્ છે રામ લક્ષ્મણ હનુમાન્ 25 / 30 રામાયણના નાયક ________ છે. રામ લક્ષ્મણ હનુમાન્ 26 / 30 સુન્દરકાણ્ડની સમીક્ષિત આવૃત્તિ ________ એ તૈયાર કરી હતી. ગૌરીપ્રસાદ વાલા ગૌરીપ્રસાદ વાલા ગૌરીપ્રસાદ ઝાલા 27 / 30 વાલ્મીકિને ________ કહેવામાં આવે છે. ભક્ત આદિકવિ શ્રેષ્ઠકવિ 28 / 30 રામાયણને ________ કાવ્ય કહેવામાં આવે છે. આદિકાવ્ય ભક્તિકાવ્ય શૌર્યકાવ્ય 29 / 30 રામાયણમાં ________ કાણ્ડ આવેલાં છે. સાત આઠ નવ 30 / 30 રામાયણની રચના _______એ કરી હતી. કાલિદાસ વાલ્મીકિ વ્યાસ Your score is LinkedIn Facebook Twitter VKontakte Share on: Class 8 to 11 Computer Knowledge Test