Skip to content
support.digitaldost.sitesupport.digitaldost.site
  • Home
  • About Us
  • Courses
  • Quiz
  • Contact
  • Privacy Policy
support.digitaldost.sitesupport.digitaldost.site
  • Home
  • About Us
  • Courses
  • Quiz
  • Contact
  • Privacy Policy

sanskrit quiz

  • Home
  • Uncategorized
  • sanskrit quiz
Breadcrumb Abstract Shape
Breadcrumb Abstract Shape
Breadcrumb Abstract Shape
Uncategorized

sanskrit quiz

  • October 6, 2025
  • Com 0
8

Sansrit Quiz

1 / 30

લંકામાં આગ લગાડ્યા પછી હનુમાન્ ________ જાય છે.

2 / 30

રાવણપુત્ર ________નો વધ હનુમાન્ કરે છે.

3 / 30

હનુમાનને સીતા મળ્યા તેના માટે સીતાની ________ સાબિતી માટે લાવ્યા.

4 / 30

સીતા મળ્યા અંગેની ભાળ હનુમાને સૌ પ્રથમ ________ને કરી.

5 / 30

________ને જોઈને સીતા તેને રાવણની માયા માને છે.

6 / 30

હનુમાન્ પોતાના પરિચય રામના ________ તરીકે આપે છે.

7 / 30

સીતાને  ________હનુમાન્ સંભળાવે છે.

8 / 30

હનુમાન્ ને ________ બંદી બનાવીને રાવણસભામાં લઈ જાય છે.

9 / 30

સીતાજીનું મનોબળ વધારવા માટે હનુમાનજી રામની ________બતાવે છે.

10 / 30

હનુમાન્ અશોકવનિકામાં ________નું દર્શન કરે છે.

11 / 30

. હું તારા પિતાને આખી પૃથ્વી જીતીને આપીશ આવું સીતાને ________ કહે છે.

12 / 30

હનુમાન્ રામચન્દ્રજીનું કામ કરવા ________માં જાય છે.

13 / 30

રાવણને મળવાના ઉપાય તરીકે હનુમાન્ ________નો નાશ કરે છે.

14 / 30

________ સીતાને શોધવા માટે અશોકવનિકામાં થાય છે.

15 / 30

હનુમાન્ ને સીતાનું દર્શન ________અશોકવનિકામાં થાય છે.

16 / 30

રાવણ સીતાને સમજાવવા અને પ્રલોભન માટે ________ જાય છે.

17 / 30

રાવણે સીતાને પોતાને અનુકૂળ થવા માટે ________ની સમયની અવધિ આપી

18 / 30

રાવણે સીતાને ________માં રાખી હતી.

19 / 30

રાવણના મન્ત્રીનું નામ ________ હતું.

20 / 30

સુન્દરકાણ્ડની ________  આવૃત્તિ ગૌરીપ્રસાદ ઝાલા એ તૈયાર કરી હતી.

21 / 30

વાલ્મીકિ અશોકવનિકાની તુલના ________ સાથે કરે છે.

22 / 30

સુન્દરકાણ્ડના સર્ગ 31 માં હનુમાન્ ________ શહેરનું વર્ણન કરે છે.

23 / 30

લંકામાં સુન્દરતાના પ્રતીક તરીકે ________ મનાય છે.

24 / 30

સુન્દરકાણ્ડના નાયક ________હનુમાન્ છે

25 / 30

રામાયણના નાયક ________ છે.

26 / 30

સુન્દરકાણ્ડની સમીક્ષિત આવૃત્તિ ________ એ તૈયાર કરી હતી.

27 / 30

વાલ્મીકિને ________  કહેવામાં આવે છે.

28 / 30

રામાયણને ________ કાવ્ય કહેવામાં આવે છે.

29 / 30

રામાયણમાં ________ કાણ્ડ આવેલાં છે.

30 / 30

રામાયણની રચના _______એ કરી હતી.

Your score is

LinkedIn Facebook Twitter VKontakte

Share on:
Class 8 to 11 Computer Knowledge Test

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search

Categories

  • 3d Blender (1)
  • Adobe After Effects (1)
  • Adobe Animate (1)
  • Adobe Premiere (1)
  • Adobe Xd (1)
  • BCA Knowledge Test (1)
  • Class 8 to 11 Knowledge Test (1)
  • coreldraw (1)
  • figma (1)
  • Flutter (1)
  • Html and Css (1)
  • Photoshop Quiz (1)
  • Python (1)
  • tally (1)
  • Uncategorized (1)
  • Unity (1)
  • Wordpress (1)
© 2026 - EduBlink. All Rights Reserved. Proudly powered by DevsBlink
support.digitaldost.sitesupport.digitaldost.site
Sign inSign up

Sign in

Don’t have an account? Sign up
Lost your password?

Sign up

Already have an account? Sign in